વલસાડઃ તા. ૨૪: વલસાડ જિલ્લામાં આયોજન મંડળ હેઠળ થયેલા કામોની સમીક્ષા કરવા જિલ્લા કલેક્ટર શ્રી આર.આર.રાવલના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે અમલીકરણ અધિકારીઓની બેઠક મળી હતી. આ બેઠકમાં કલેક્ટરશ્રી રાવલે આયોજન મંડળ હેઠળના તાલુકા વિકાસ અધિકારી હસ્તકના કામો, ધારાસભ્ય ફંડ, સાંસદ ફંડ હેઠળના કામોની સમીક્ષા કરતાં જણાવ્યું હતું કે, જે કામો કરવામાં આવ્યા છે, તેનો […]
source https://krantibhaskar.com/meeting-of-enforcement-officers-was-held-under-the-chairmanship-of-valsad-collector/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें