વલસાડ : તા. ૨૪: વલસાડ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસો જણાતાં વાઇરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાંરૂપે જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે એપેડેમીક ડીસીઝ એકટ અન્વયે મળેલી સત્તાની રૂએ સંબંધિત વિસ્તારમાં એ.પી.સેન્ટર અને કન્ટેઇનમેન્ટ ઝોન નક્કી કરી તાત્કાલિક અસરથી તા.૧૯/૦૮/૨૦૨૦ સુધી કેટલાક કૃત્યો કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. વલસાડ જિલ્લાના (૧) વલસાડ […]
source https://krantibhaskar.com/corona-positive-case-and-containment-area-declared-in-valsad-district/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें