मंगलवार, 16 जून 2020

વલસાડ જિલ્લા ટાસ્‍ક ફોર્સ કમિટિની બેઠક તા.૨૨મી જુને મળશે

વલસાડ જિલ્લામાં બેટી બચાઓ બેટી પઢાઓ યોજનાના અસરકારક અમીકરણ તેમજ યોજનાની સમીક્ષા માટે જિલ્લા ટાસ્‍ક ફોર્સ કમિટીની બેઠક તા.૨૨/૦૬/૨૦૨૦ ના રોજ સાંજે ૦૫.૦૦ કલાકે જિલ્લા કલેકટરશ્રીના અધ્‍યક્ષસ્‍થાને કલેકટર કચેરીના સભાખંડ ખાતે મળશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને ઉપસ્‍થિત રહેવા જિલ્લા મહિલા અને બાળ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/582/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें