मंगलवार, 16 जून 2020

બાળ કાવ્યોં માટે જાણીતા કવિનો પ્રથમ લેખસંગ્રહ

વલસાડઃ તા.૧૬: વલસાડ જિલ્લાના કવિ અને લેખક ધનસુખ પારેખે લોકડાઉન દરમિયાન તેમના લેખસંગ્રહનું પુસ્‍તક ‘ગમતાની કરીએ ઉજવણી’ પ્રકાશિત કર્યું છે. લોકડાઉનના કારણે લોકોની હાજરીમાં પુસ્‍તકનું વિમોચન થઇ શકયું ન હતું. ધનસુખ પારેખ બાળકાવ્‍ય સંગ્રહ માટે જાણીતા છે. લેખસંગ્રહ તરીકે આ તેઓનું પ્રથમ પુસ્‍તક છે. આ પુસ્‍તકમાં ૧૨ લેખોનો સમાવેશ થાય છે. જેમાં કુદરત સાથે જીવવાની […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/574/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें