मंगलवार, 16 जून 2020

ડાંગ વન વિભાગ લુપ્ત થતા વૃક્ષોના સંરક્ષણ અને સંવર્ધનમાં સફળ..

ડાંગના સમૃધ્ધ જંગલોમાં અનેક પ્રકારના વૃક્ષો સચવાયેલા છે. લુપ્ત થતા વૃક્ષોમાં ખડસીંગ,મેઢસીંગ,પાટલા,રગતરોહિડા,કડાયો,બીયો,ઝાડભીંડા વિગરે ઔષધિય જાતના વૃક્ષો છે. આ ઉપરાંત ઈમારતી અને ઈતરવૃક્ષોનો પણ ઉછેર કરવામાં આવ્યો છે. ઉત્તર ડાંગ વનવિભાગના કાર્યક્ષેત્ર હેઠળ આવેલી  ૧૦ નર્સરીઓમાં લુપ્ત થતી જાતોનું જતન અને સંવર્ધન કરવામાં આવે છે. વનવિભાગના જહેમતભર્યા પ્રયાસ અને સંપુર્ણ સુરક્ષા સાથે લુપ્ત થતી જાતોના સંવર્ધનમાં […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/dang-news/568/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें