વલસાડઃ તાઃ ૨૫ : વલસાડ જિલ્લામાં તા. ૨૫/૦૮/૨૦૨૦ થી તા.૨૮/૦૮/૨૦૨૦ સુધી ૫૫ કેન્દ્રો ઉપર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા એસએસસી અને એચએસસી(વિજ્ઞાન પ્રવાહ)ની પુરક પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સરળ સંચાલન માટે તેમજ પરીક્ષાર્થીઓ અસામાજિક તત્ત્વોના ત્રાસ/ ભય વિના શાંતિ અને સલામતીપૂર્વક પરીક્ષા આપી શકે તથા બિલ્ડિંગ કંડક્ટરશ્રીઓ અસામાજિક તત્ત્વોના ત્રાસ […]
source https://krantibhaskar.com/gujarati-news-valsad-25-08-2020/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें