વલસાડઃ તા. ૨૮: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, અમદાવાદ સર્કલ દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ફાઉન્ડેશન અને સ્ટેટ બેંક ઇન્ડિયાની ફેમીલીની લેડિઝ ‘ષાી ધન’ દ્વારા વલસાડ જિલ્લાના કોરોનાના દર્દીઓને સહાયરૂપ બનવા જી.એમ.ઇ.આર.એસ. સિવિલ હોસ્પિટલ, વલસાડને રૂા.૧૦ લાખના ખર્ચના પાંચ વેન્ટીલેટર સિવિલ હોસ્પિટલના હેડ ઓફ સર્જરી ડૉ. જનક પારેખને સાંસદ ડૉ. કે.સી.પટેલના હસ્તે અર્પણ […]
source https://krantibhaskar.com/sbi-donates-five-ventilators-to-civil-hospital-valsad/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें