ઉમરગામ વિસ્તારમાં ઈનરવ્હીલ ક્લબ દ્વારા ઉકાળો (કાઢો) પિવડાવી એક સરાહનીય સત્કાર્ય કર્યું. પ્રાપ્ત માહિતી અનુસાર જયારે પ્રૃથ્વી પર દુષ્ટોનો ત્રાસ વઘી જાય હાહાકાર મચી જાય ત્યારે તેમાથી શક્તિજ બચાવી શકે છે આજના કપરા સમયમા કોરોના કોવિડ 19 મહામારી નામના દુષ્ટનો હાહાકાર મચી રહ્યો છે ત્યારે ઉમરગામ ની જનતાને બિમારી થી રક્ષણ માટે ઈનરવ્હીલ ક્લબ ની […]
source https://krantibhaskar.com/%e0%aa%89%e0%aa%ae%e0%aa%b0%e0%aa%97%e0%aa%be%e0%aa%ae-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a4%e0%aa%be%e0%aa%b0%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%88%e0%aa%a8%e0%aa%b0%e0%aa%b5%e0%ab%8d%e0%aa%b9/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें