ઉમરગામ, વલસાડ જિલ્લા ના ઉમરગામ ખાતે ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ઉમરગામ ના અનેક વિસ્તાર માં રોડ પર ભરાયા પાણી.. પાણી ભરાવા થી સ્ટેશન રોડ પર એક લોડિંગ ટ્રક રોડ પણ ફસાયો હતો. ગાંધીવાડી ,સ્ટેશન રોડ તેમજ ઉમરગામ મુખ્ય માર્ગ પર પાણી ભરાયા નું જોવા મળ્યું હતું. તો વરસાદ ને કારણે લોકો માં હાલાકી.. બીજી […]
source https://krantibhaskar.com/%e0%aa%b5%e0%aa%b2%e0%aa%b8%e0%aa%be%e0%aa%a1-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be-%e0%aa%a8%e0%aa%be-%e0%aa%89%e0%aa%ae%e0%aa%b0%e0%aa%97%e0%aa%be%e0%aa%ae-%e0%aa%96%e0%aa%be/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें