વલસાડ જિલ્લાનાઅનુસુચિત જનજાતિના રોજગારવાંચ્છુક ઉમેદવારોએ નગર રોજગાર કચેરી, ધરમપુર ખાતે રોજગારસેવાનો લાભ મેળવવા માટે નામનોંધણી કરાવેલ હતી, પરંતું નોવેલ કોરોના વાઇરસ ફેલાતા સમગ્ર ભારતમાંલોકડાઉનના કારણે રોજગાર કચેરીઓની સેવાઓ મુલતવી રહેતા ઉમેદવારો રોજગાર કચેરીમાંનામનોંધણી તાજી(રીન્યુઅલ)કરી શકયા ન હતા. જેથી ઉમેદવારોના નોંધણી રીન્યુઅલકરવાની મુદત તા.૩૧/૦૮/૨૦૨૦ સુધી લંબાવવામાં આવી છે. રોજગારવાંચ્છુકોએ નિયત સમયમાંરોજગાર કચેરી, વલસાડ ખાતે નામ નોંધણી […]
source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/549/
कोई टिप्पणी नहीं:
एक टिप्पणी भेजें