गुरुवार, 18 जून 2020

વલસાડ જિલ્લાના વાપી ખાતે શ્રમયોગીઓ માટે હેલ્પ ડેસ્કુ સેન્ટકર શરૂ

વલસાડઃ તા.૧૮ કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકાર દ્વારા મળેલી સુચના અનુસાર, લોકડાઉનમાં કામદારો/મજુરો પોતાના વતન સ્‍થળાંતરિત થયેલા હતા, તેવા શ્રમયોગીઓ અનલોક દરમિયાન ફરી પોતાના કામના સ્‍થાને આવવા માંગતા હોય અથવા ( Valsad ) વલસાડ જિલ્લામાં સ્‍થળાંતરીત થયેલા મજુરો/શ્રમયોગીઓને તેમના રોજગારના સ્‍થળે પાછા જવા માંગતા હોય તો તેઓને જરૂરી મદદ સરકારી શ્રમ આયુકતની કચેરી દ્વારા પુરી […]

source https://krantibhaskar.com/gujarati/gujarati-news/valsad-news/587/

कोई टिप्पणी नहीं:

एक टिप्पणी भेजें